સામાન્યજ્ઞાનના બે સવાલ, સુજ્ઞવાચક આપે જવાબ

પહેલો પ્રશ્ન: મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનના નામમાં ‘બચ્ચન’ એ તેમની અટક નથી. તો ‘બચ્ચન’ શબ્દ શું છે?
(બચ્ચ્ન શબ્દ અમિતાભ સાથે કેવી રીતે જોડાયો તે વિશેષ ટિપ્પણીમાં લખજો)

બીજો પ્રશ્ન: માઈલસ્ટોન પર દર્શાવાતું અંતર જે તે ગામ/શહેરના કયા સ્થળનું અંતર હોય છે?

(દા.ત. માઈલ સ્ટોન પર લખ્યું હોય કે મુંબઈ ૧૩૫ કિમી. તો આ ૧૩૫ કિલોમિટરનું અંતર માઈલ સ્ટોનથી લઈને મુંબઈના કયા સ્થળ સુધીનું હોય છે? (મુંબઈનું ઉદાહરણ છે આ નિયમ ભારતના દરેક નાના-મોટા શહેર/ગામને લાગુ પડે છે.)

સાચો જવાબ અને સાચો જવાબ આપનારા વાચકોના નામ આવતા સોમવારે ફનએનગ્યાન પર રજુ થશે.

આ ફોર્મ કેવી રીતે બન્યું તે જાણવા અહીં ક્લિક કરો.

સાચા જવાબ ફનએનગ્યાન.કોમ પર મૂક્યા છે તેની સાથે તમારો જવાબ સરખાવી જોઈ શકો છો.